૧. આ સંસ્થામાં સભ્યપદ માત્ર પાટીદાર સમાજ પૂરતું મર્યાદિત છે.
૨. સંસ્થા મા સભ્ય થનાર વ્યક્તિ પ્રાથમિક સભ્ય તરીકે ગણાશે.
૩. દરેક સભ્ય સંસ્થાના સંગઠન અને સેવાકાર્ય માટે કટિબદ્ધ અને સમર્પિત રહેવું જરૂરી છે.
૪. કોઈપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ કે સામાજિક જીવનને હાની પહોંચાડી શકે એવા કાર્ય કરનાર વ્યક્તિનું સભ્ય પદ આપોઆપ રદ થશે આ માટે સંસ્થા જવાબદાર રહેશે નહીં.